Logo
  Mon - Sat : 10.00 am - 5.30 pm, Sunday or 2nd & 4th Saturday Closed
  adm@bardolinagrikbank.com

થાપણના દરો

તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજથી અમલમાં

ક્રમ સમય વ્યાજનો દર નોંધ
૧૫ દિવસથી ૬૦ દિવસ ૫.૦૦%

(૧) સીનીયર સીટીઝન ને ૦.૫૦% વ્યાજ વધારે આપવા પાત્ર થશે.  

(૨) સ્ટાફ માટે ૦.૨૦% વ્યાજ વધારે આપવા પાત્ર થશે.

(૩) Rs.૫૦.૦૦ લાખથી વધારે રકમની ડીપોઝીટ મુકવામાં આવે તો ૦.૫૦% વધારે વ્યાજ આપવાનું રહેશે.

(૪) ઉપરોક્ત મુદ્દા નંબર ૧, ૨ અને ૩ પૈકી કોઇ પણ એકનો લાભ મળશે.

(૫) મુદત પહેલા FDR પ્રિમેચ્યોર્ડ કરવા માટે આવે તો જેટલા સમય માટે FDR રહેલ હોય તેટલા સમયના નક્કી કરેલ વ્યાજના દર કરતા ૧% ઓછુ વ્યાજ આપવાનું રહેશે.

 

 

 

 

૬૧ દિવસથી ૯૦ દિવસ ૬.૦૦%
૯૧ દિવસ થી ૩૬૫ દિવસ ૭.૦૦%
૩૬૬ દિવસ થી ૪૪૪ દિવસ ૭.૨૫%
૪૪૫ દિવસ થી વધુ ૬.૫૦%

નોંધ :

(૧)  બેંક દ્વારા અગાઉ સ્પેશીયલ સ્કીમ હેઠળ સ્વીકારેલ ડીપોઝીટ રીન્યુ થતી વખતે સદર તમામ સ્પેશીયલ સ્કીમ હેઠળની ડીપોઝીટ સ્પેશીયલ રેટથી રીન્યુ ન કરતા બેંકના જે-તે સમયના પ્રવર્તમાન ડીપોઝીટના રેટ થી સાદા વ્યાજથી રીન્યુ કરવાની રહેશે.

(૨)  સદર સ્કીમ હેઠળ ડીપોઝીટરો તરફથી માંગણી કરવામાં આવે તો જ ત્રિમાસિક વ્યાજ આપવાનું રહેશે.